વનસ્પતિના સંદર્ભમાં આપણા મનમાં કેવા પ્રકારના પ્રશ્નો ઉદભવે છે?

  • A
    મૂળ,પ્રકાંડ અને પર્ણો ક્રમબદ્ધ રીતે કેવી રીતે વિકાસ પામે છે?
  • B
    સમય જતાં વનસ્પતિની ઊંચાઈ અને ઘેરાવો શા માટે વધે છે?
  • C
    વનસ્પતિમાં પુષ્પસર્જન પહેલાં વાનસ્પતિક અવસ્થા શા માટે આવે છે?
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

સ્ત્રી પુષ્પોની સંખ્યા શેના ઉપયોગ દ્વારા વધારી શકાય છે?

અનાનસના છોડને ફૂલો આવતા ખૂબ લાંબો સમય લાગે છે. અનાનસના છોડમાં આખા વર્ષ દરમિયાન કૃત્રિમ રીતે ફૂલો લાવવા અને ઉત્પાદન વધારવા માટે કયા અંતઃસ્ત્રાવોના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે?

$Mimosa$ $pudica$ (લજામણી) વનસ્પતિમાં પર્ણોનું હલનચલન શેને કારણે થાય છે?

વનસ્પતિઓમાં ઊંઘની હલનચલન (sleep movement) એ એક નાસ્ટિક પ્રતિભાવ છે,જે દરરોજ કોના પ્રતિભાવમાં થાય છે?

એકવર્ષાયુ વનસ્પતિ,દ્વિવર્ષાયુ વનસ્પતિથી .......... દ્વારા જુદી પડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo